Pages


Search This Website

Friday, September 1, 2023

Ahmedabad Municipal Corporation – AMC Recruitment Various Posts 2023

Ahmedabad Municipal Corporation – AMC Recruitment Various Posts 2023


AMC ભરતી 2023 : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ઓફિસર, લેબ ટેકનીશીયન, ફાર્માસીસ્ટ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની ૩૪૪ અને ફિમેલ હેલ્થ વર્કર ની ૪૩૫ જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. અગાઊ જે MPHW 166, FHW 55 જગ્યાની જાહેરાત આપવામા આવી હતી તે રદ ગણાશે અને હવે આ નવિન MPHW 344 / FHW 435 જગ્યા ભરવામાં આવશે.

સંબંધીત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા. ૦૪/૦૯/૨૦૨૩ના રોજ સવારના ૦૯:૩૦ કલાકથી તા. ૧૮/૦૯/૨૦૨૩ સાંજના ૦૫:૩૦ કલાક સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ www.ahmedabadcity.gov.in પર ફોર્મ ભરવાના રહેશે.

AMC ભરતી 2023

સંસ્થાનું નામઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટ નામMPHW / FHW વગેરે
કુલ જગ્યાઓ1027
નોકરીનું સ્થાનઅમદાવાદ
છેલ્લી તારીખ18/09/2023
ફોર્મ ભરવાનો પ્રકારઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટahmedabadcity.gov.in


AMC ભરતી 2023 : પોસ્ટ અને જગ્યાઓ

જા*ખ ક્રમાંકજગ્યાનું નામજગ્યાની સંખ્યા
18મેડીકલ ઓફીસર87
19લેબ ટેકનીશીયન78
20ફાર્માસીસ્ટ83
21ફીમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે)435
22મલ્ટી ૫૨૫ઝ હેલ્થ વર્કર (MPHW)344



Job Details:

Posts:

Medical Officer: 87

Lab Technician: 78

Pharmacist: 83

Female Health Worker (for women only): 435

Multi-Purpose Health Worker (MPHW): 344

ઉક્ત જગ્યાઓ માટે અગાઉ આપેલ જાહેરખબર ક્રમાંક : ૧૦, ૧૨, ૧૩, ૧૫ અને ૧૬/૨૦૨૩-૨૪ ૨૬ ગણવાની રહેશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી. તા. ૦૧/૦૯/૨૦૨૩.

AMC ભરતી 2023 માટે મહત્વની તારીખો

ફોર્મ શરુ તારીખતા. ૦૪/૦૯/૨૦૨૩ના રોજ સવારના ૦૯:૩૦ કલાક
ફોર્મ ભરવાની છેલ્લી તારીખતા. ૧૮/૦૯/૨૦૨૩ સાંજના ૦૫:૩૦ કલાક

AMC ભરતી 2023 લાયકાત

AMC ભરતી 2023 : મહત્વની લિંક

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
વધું માહિતી માટેઅહીં ક્લિક કરો

No comments:

Post a Comment

Search This Blog