Redmi 12 phone Review : શાઓમીએ ભારતમાં તેના ત્રણ 5G સ્માર્ટ ફોન Redmi Note 12, Redmi Note 12 Pro અને Redmi Note 12 Pro+ મોડેલ લોન્ચ કર્યા છે. એક કાર્યક્રમમાં કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ફોન નેક્સ્ટ જનરેશન 5G સ્માર્ટફોન છે. આ સિરીઝમાં તમને 200MP કેમેરા કેપેસીટી લેન્સ મળશે.આ સિવાય તમને 120W નુ ફાસ્ટ ચાર્જિંગ અને અન્ય ફીચર્સ મળશે. કંપની ના દાવા મુજબ આ સ્માર્ટફોનને સુપરનોટ કહી રહી છે. આવો જાણીએ આ લોંચ થયેલા ત્રણેય સ્માર્ટફોનના તમામ સ્પેસીફીકેશન અને કિંમત વિશે.
Redmi 12 phone Review
Redmi 12 phone Review
કિંમત અને માર્કેટમાં ક્યારથી મળશે
Redmi Note 12, Redmi Note 12 Pro અને Redmi Note 12 Pro+ 11 જાન્યુઆરીથી ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ અને Mi ના ઓથોરાઈઝડ આઉટલેટ્સ પર ઉપલબ્ધ થશે. કંપનીએ Redmi Note 12 ની રૂ. 15,499 જેટલી સ્ટાર્ટીંગ પ્રાઇસ, Redmi Note 12 Pro ની રૂ. 20,999 જેટલી સ્ટાર્ટીંગ પ્રાઇસ,અને Redmi Note 12 Pro+ ની રૂ. 25,999 જેટલી સ્ટાર્ટીંગ પ્રાઇસ,રાખવામા આવી છે.
Redmi Note 12 5G ફોનના ફીચર
Redmi Note 12 5G ફોનના સ્પેશીફીકેશન ની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં, અમને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે, જેનો મુખ્ય લેન્સ 48MP નો હશે. આ સિવાય ફોન મા Qualcomm Snapdragon 4 Gen 1 પ્રોસેસર આવશે જેમાં 33W ફાસ્ટ ચાર્જિંગ, 120Hz રિફ્રેશ રેટ સાથે સુપર AMOLED ડિસ્પ્લે અને અન્ય વિશેષ સુવિધાઓ મળશે.
redmi note 12 feature
Redmi Note 12 Pro 5G ફોનના ફીચર
Redmi Note 12 Pro 5G ફોનના ફીચર ની વાત કરીએ તો આ ફોનમા ટોપ વેરિઅન્ટ એટલે કે Note 12 Pro Plus 5G વિશે વાત કરવામાં આવે તો તેમાં 6.67-ઇંચની FHD+ OLED ડિસ્પ્લે હશે. આ સ્ક્રીન 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવશે. ફોન MediaTek Dimensity 1080 પ્રોસેસર સાથે આવશે. સ્ક્રીન HDR 10+ અને 900 nits ની પીક બ્રાઇટનેસ ધરાવે છે.
redmi note 12 pro feature
Redmi Note 12 Pro Plus 5G ફોનના ફીચર
Redmi Note 12 Pro Plus 5G ફોનના ફીચર ની વાત કરીએ તો આ ફોન ૩ આકર્ષક કલર વેરીએશન મા ઉપલબ્ધ હશે. ઉપરાંત 8 GB અને 12 GB એમ બે ઓપ્શનમા RAM મળશે.
redmi note 12 pro plus feature
IMPORTANT LINK
VIEW PRICE AND FEATURES ON MI Official store Click here
No comments:
Post a Comment