Pages


Search This Website

Monday, January 2, 2023

Redmi 11 Prime 5G Phone Specification price રેડમી નો સૌથી બેસ્ટ 5G ફોન

Redmi 11 Prime 5G Phone Specification: Xiaomi has reduced the prices of Redmi 11 Prime 5G in India. This smartphone comes in two variants and the prices of both these variants have been reduced. This 5G smartphone will now be available for Rs 12,999, reducing the price of the base variant by Rs 1,000. This smartphone was launched in September this year at a price of Rs 13,999.


On the other hand, the price of the 6GB+128GB storage model has been reduced to Rs 14,999 from Rs 15,999. The company has launched the handset in three colors, including Meadow Green, Chrome Silver and Thunder Black. Customers can buy this 5G smartphone from Xiaomi’s official website Mi.com and Amazon.


Redmi 11 Prime 5G Phone Specification

Redmi 11 Prime 5G Phone Specification

Display– આ ફોન 6.58 ઈંચની ફૂલ HD+ ડિસ્પ્લેની સાથે આવે છે. તેનું રિઝોલ્યુશન 2408*1080 Pixel છે. આ સ્ક્રિનની રિફ્રેશ રેટ 90Hz છે અને સ્ક્રિન પ્રોટેક્શન માટે તેમાં થ્રી લેયર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પણ આપવામાં આવ્યો છે.

Processor & O.S. – આ સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેંસિટી 700 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં પ્રોસેસરને સપોર્ટ કરવા માટે 4GB અને 6GB LPDDR4X Ram આપવામાં આવી છે. આ હેન્ડસેટ Android 12 પર આધારિત MIUI 13 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.

Camera– દરેક સ્માર્ટફોન ખરીદનાર માટે કેમેરા એ મુખ્ય જરુરીયાત હોય છે. આ સ્માર્ટફોનનાં પાછળનાં ભાગમાં Dual કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. તેમાં 50MPનો પ્રાઈમરી કેમેરા અને 2MPનો ડેપ્થ કેમેરા મળે છે. તેમાં સેલ્ફી માટે 8MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન 30 ફ્રેમ/સેકન્ડ પર વીડિયો રેકોર્ડ કરે છે.

Redmi 11 Prime 5G Phone Price
Redmi 11 Prime 5G Phone Price

connectivity– કનેક્ટિવિટી ફીચર માટે સ્માર્ટફોનમાં 5G સપોર્ટ ડ્યુઅલ સિમ + માઈક્રો SD કાર્ડ, 3.5MMનો હેડફોન જેક, બ્લૂટુથ 5.1 અને વાઈફાઈ ઉપલબ્ધ છે.

Battery & charger – Redmi 11 Prime 5Gમાં 18 વોટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 5000 mAhની બેટરી અને 22.5 વોટનું ટાઈપ-C ચાર્જર આપવામાં આવ્યું છે.

Important Links

Redmi 11 Prime 5G વિશે વિગતે વાંચોclick here
Redmi 11 Prime 5G ઓનલાઇન ખરીદવાclick here


Memory– આ સ્માર્ટફોનમાં 64GB અને 128GBની UFS 2.2 સ્ટોરેજ આપવામાં આવી છે. તેને વધારીને 512GB કરવામાં આવી છે.

Security – પ્રોટેક્શન માટે સાઈડ ફિંગર સેન્સર અને ફેસ અનલોક આપવામાં આવ્યું છે.

Sensor– પ્રોક્સિમિટી સેન્સર, એમ્બિયન્ટ લાઈટ સેન્સર, એક્સેલેરોમીટર, ઈલેક્ટ્રોનિક કંપાસ અને IR બ્લાસ્ટર સેન્સર્સ ઉપલબ્ધ છે."


No comments:

Post a Comment

Search This Blog