Pages


Search This Website

Saturday, April 11, 2020

Download PUC Certificate Online

Download PUC Certificate Online

Sometimes it happens when you delete accidently a photo from your phone, and start looking for a good tool that can restore it for you can bring you a headache. To solve this problem all what you have to do is the download recovers data recovery for android and let it scan your entire phone’s internal and external memory.


PUC Process

PUC સર્ટિફિકેટની માન્યતા શું છે?

નવા વાહનો સાથે આવે તેની 1 વર્ષની માન્યતા છે પરંતુ 1 વર્ષ બાદ કાઢવામાં આવતા PUCની માન્યતા 6 મહિનાની હોય છે.

PUC સર્ટિફિકેટ ડાઉનલોડ ઓનલાઈન

This application allow you to Recover your deleted items now with this simple android deleted files recovery for free!


Feature
★ easy to use
★ recovery photo
★ backup and restore photos
★ best data recovery software
★ Super easy image data recovery!
★ Need not the knowledge!
★ Need not the PC!
★ Need not rooting!
★ Need not recovery data!
★ Backup Contacts & Photos & Videos to SD card.
★ Restore Contacts & Photos & Videos from SD card.
★ Share your back up methods.
★ Recover all file which you want.
★ Backup: save a copy of installed applications on the device.
★ Restore Photos & Videos and All other files.
★You can restore the image from the Device or from the SD card!

If you can't find a file on your mobile phone or you accidentally modified or deleted a file, you can restore it from a Recover All My Deleted Files.

KeyWord: -
★ Restore deleted files from any type of volume - internal storage, SD card
★ Recover documents, pictures, video, music, archives, eBooks and binaries

★ Scan for deleted call, SMS and WhatsApp or Viber conversations
★ Save restored files directly to Dropbox and Google Drive
★ recovery app for deleted photo and video
★ recovery app
★ recovery app for deleted photo and video from internal memory
★ recovery app for deleted video
★ recovery app for deleted photo and video sd card
★ recover photo collection.
★ reset data recover.
★ Restore images.
★ deleted photo recover.
★ mobile data restoring process.
★ backup deleted data in android.

PUC સર્ટિફિકેટ ડાઉનલોડ ઓનલાઈન

PUC સર્ટિફિકેટ નિયમો વિડીયોઅહિં ક્લીક કરો
પોસ્ટ નામPUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો
વિભાગરોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ ભારત સરકાર
સત્તાવાર વેબ સાઈટhttps://vahan.parivahan.gov.in
સુવિધાPUC ઓનલાઈન ડાઉનલોડ

PUCએ મોર્થ (MoRTH – Ministry of Road Transport and Highway) દ્વારા વાતાવરણમાં થતું પ્રદુષણ અટકાવવા તરફ એક કદમ છે. PUC દ્વારા તમારુ વાહન કેટલું પ્રદુષણ કરે છે તે તમામ માહિતી તેમાં આપવામાં આવે છે. હાલમાં દેશમાં ઘણા બધા PUC સેન્ટરો કાર્યરત છે જ્યાં તમે તમારા વાહનોની PUC કાઢવી શકો છો.

PUC એટલે શું?


PUC એટલે પોલ્યુશન અંડર કંટ્રોલ પ્રમાણપત્ર

PUC પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો

જયારે તમે PUC કઢાવવા જાવ ત્યારે વેબ કેમ દ્વારા તમારા બાઈકની પાછળની નંબર પ્લેટનો ફોટો પાડવામાં આવે છે અને સ્મોક પેરામીટરને કેપ્ચર કરે છે વાહનની માહિતી નાખવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન હોય છે તેથી તમે ગમે ત્યારે ઓનલાઈન PUC ડાઉનલોડ કરી શકો છો.

જયારે તમે નવું વાહન ખરીદી કરો ત્યારે કંપની દ્વારા 1 વર્ષ માટે PUC પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે છે. એક વર્ષ વિત્યા પછી તમારા વાહનનું દર 6 મહીને PUC સેન્ટર ખાતે જઈને જરૂરી બાઈકના ટેસ્ટ આપીને PUC સર્ટીફીકેટ કઢાવવું જરૂરી છે. જો વાહન દ્વારા પ્રદુષણ નિધારિત મર્યાદા કરતા વધુ હોવાની જાણ થાય તો તેના આધારે તેના પ્રમાણપત્રની માન્યતા નક્કી કરવામાં આવે છે તેમજ વાહનની તમામ જાણકારી RTO કચેરીને આપવામાં આવે છે.

PUC પ્રમાણપત્રમાં આપવામાં આવતી માહિતી

  • PUC પ્રમાણપત્ર નંબર
  • વાહન નોંધણી નંબર
  • નોંધણીની તારીખ
  • મોબાઈલ નંબર
  • ઉત્સર્જન નામ
  • ફયુલનો પ્રકાર
  • PUC કોડ
  • PUC કઢાવ્યા તારીખ
  • PUC કઢાવ્યાનો સમય
  • PUCની માન્યતા તારીખ
  • વાહનની નંબર પ્લેટ
  • જે ટેસ્ટ કરવામાં આવ્યા એની માહિતી

PUC પ્રમાણપત્ર એટલે શું?

PUC પ્રમાણપત્ર એટલે શું?
PUC પ્રમાણપત્ર એટલે પોલ્યુશન અંડર કંટ્રોલ એ એક એવું સર્ટિફિકેટ છે કે જે વાહનો દ્વારા થતા પ્રદુષણને માપ્યા બાદ PUC સેન્ટર દ્વારા આપવામાં આવે છે. મોર્થ (MoRTH – Ministry of Road Transport and Highway) દ્વારા નક્કી કરવામાં આવેલ તમામ પ્રકારના ટેસ્ટ PUC સેન્ટર ખાતે લેવામાં આવે છે અને છેલ્લે એક પ્રમાણપત્ર આપવામાં આવે છે જે PUC સર્ટિફિકેટ તરીકે ઓળખાય છે.

PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કઈ રીતે કરવું?

PUC ઓનલાઈન ડાઉનલોડ કરતા પહેલા તમને જણાવીએ છીએ કે તામારા દ્વારા તમારા વાહનનું ટેસ્ટીંગ PUC સેન્ટર ખાતે કરાવેલ અને PUC કઢાવેલ હોવી જરૂરી છે. ઓનલાઈન PUC સર્ટીફીકેટ તમને સોફ્ટકોપી ડાઉનલોડ કરી શકશો.

ચાલો તો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો

  • સૌપ્રથમ ઓફિશિયલ સાઈટ પર જાઓ https://vahan.parivahan.gov.in
  • PUCC ઓપ્શન પર ક્લિક કરો
  • હવે પછી PUC Certificate મેનુ પર ક્લિક કરો
  • હવે રજીસ્ટ્રેશન નંબર લખો
  • કેસીસ નંબર લખો (છેલ્લા પાંચ આંકડા)
  • કેપ્ચા કોર્ડ નાખો
  • PUC Details બટન પર ક્લિક કરો
  • PUCમાં તમારી તમામ માહિતી દેખાશે જે તમે ડાઉનલોડ કરો અને પછી પ્રિન્ટ કરી લ્યો
PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરોઅહિયાં ક્લિક કરો


 Click Here To Download PUC Certificate

Deleted Photo Recovery: - With this Photo & Video Restore or Photo Video Recovery you can do Image Recovery or Photo Recovery with ease. Image Restore or Photo Recovery has never been this easy and user friendly.

No comments:

Post a Comment

Search This Blog