Pages


Search This Website

Tuesday, September 19, 2023

Gujarat Home Guard Bharti 2023: 6752 Vacancy, Download Form

 Gujarat Home Guard Bharti 2023: Recently Released Gujarat Home guard Bharti News in the Newspaper. Police Employment News Published by office Of The Director General Civil Defence& Home Guards &. Ex Officio Commandant General, Home Guards, Gujarat State. Interested Candidates Can Check Complete Details Before Send Their Application For this https://homeguards.gujarat.gov.in Recruitment.






Gujarat Home Guard Bharti 2023

  • Organaization Name: Gujarat Home Guard
  • Post Name: Home Guard
  • No. Of Vacancy: 6752
  • Application Mode: Offline
  • Job Location: Gujarat
  • Official Website: homeguards.gujarat.gov.in
Gujarat Home Guard Vacancy 2023
  • Ahmedabad East: 337 Posts
  • Ahmedabad West: 395 Posts
  • Ahmedabad Rural: 214 Posts
  • Vadodara: 676 Posts
  • Vadodara Rural: 89 Posts
  • Surat: 906 Posts
  • Surat Rural: 115 Posts
  • Rajkot: 309 Posts
  • Rajkot Rural: 127 Posts
  • Anand:100 Posts
  • Gandhinagar: 383 Posts
  • Sabarkantha: 275 Posts
  • Mehsana: 93 Posts
  • Aravalli: 265 Posts
  • Bharuch: 131 Posts
  • Narmada: 252 Posts
  • Mahisagar: 10 Posts
  • Valsad: 184 Posts
  • Navsari: 164 Posts
  • Surendranagar: 255 Posts
  • Morbi 296 Posts
  • Devbhoomi Dwarka: 140 Posts
  • Junagadh: 134 Posts
  • Botad: 260 Posts
  • Kutch Bhuj: 280 Posts
  • Gandhidham: 239 Posts
  • Patan: 115 Posts

Education Qualification

Candidates Must Be Std 10th Pass in Recognized Board.Age Limit
Minimum: 18 Years
Maximum: 50 Years
Physical Standard

Male CandidatesWeight: 50kg
Height: 162cmChest: The chest should be at least 79 cm, the chest should be able to inflate as much as 5 cm.Running: 1600 meters | Time: 09 Minutes
Marks: 75

Female CandidatesWeight: 40kg
Height: 150cmRunning: 800 meters | Time: 05 Minutes 20 Second |
Marks: 75

Application Process

Eligible Candidates Send Their Application With Copies of all Necessary Documents, Passport size Photograph by Registered A.D / Speed Post Only.
Address: Given on Advertisement


Important Dates
Application Start Date 15/09/2023
Last Date Of Application 25/09/2023

Important Link
Download Form :-click here
Dist Wise Seats :-click here
Official Website:-click here

Note: The Applicants Are Requested to Read the Official Notification Carefully Before Apply
Read More »

Friday, September 1, 2023

Ahmedabad Municipal Corporation – AMC Recruitment Various Posts 2023

Ahmedabad Municipal Corporation – AMC Recruitment Various Posts 2023


AMC ભરતી 2023 : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ઓફિસર, લેબ ટેકનીશીયન, ફાર્માસીસ્ટ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની ૩૪૪ અને ફિમેલ હેલ્થ વર્કર ની ૪૩૫ જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. અગાઊ જે MPHW 166, FHW 55 જગ્યાની જાહેરાત આપવામા આવી હતી તે રદ ગણાશે અને હવે આ નવિન MPHW 344 / FHW 435 જગ્યા ભરવામાં આવશે.

સંબંધીત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા. ૦૪/૦૯/૨૦૨૩ના રોજ સવારના ૦૯:૩૦ કલાકથી તા. ૧૮/૦૯/૨૦૨૩ સાંજના ૦૫:૩૦ કલાક સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ www.ahmedabadcity.gov.in પર ફોર્મ ભરવાના રહેશે.

AMC ભરતી 2023

સંસ્થાનું નામઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટ નામMPHW / FHW વગેરે
કુલ જગ્યાઓ1027
નોકરીનું સ્થાનઅમદાવાદ
છેલ્લી તારીખ18/09/2023
ફોર્મ ભરવાનો પ્રકારઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટahmedabadcity.gov.in


AMC ભરતી 2023 : પોસ્ટ અને જગ્યાઓ

જા*ખ ક્રમાંકજગ્યાનું નામજગ્યાની સંખ્યા
18મેડીકલ ઓફીસર87
19લેબ ટેકનીશીયન78
20ફાર્માસીસ્ટ83
21ફીમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે)435
22મલ્ટી ૫૨૫ઝ હેલ્થ વર્કર (MPHW)344



Job Details:

Posts:

Medical Officer: 87

Lab Technician: 78

Pharmacist: 83

Female Health Worker (for women only): 435

Multi-Purpose Health Worker (MPHW): 344

ઉક્ત જગ્યાઓ માટે અગાઉ આપેલ જાહેરખબર ક્રમાંક : ૧૦, ૧૨, ૧૩, ૧૫ અને ૧૬/૨૦૨૩-૨૪ ૨૬ ગણવાની રહેશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી. તા. ૦૧/૦૯/૨૦૨૩.

AMC ભરતી 2023 માટે મહત્વની તારીખો

ફોર્મ શરુ તારીખતા. ૦૪/૦૯/૨૦૨૩ના રોજ સવારના ૦૯:૩૦ કલાક
ફોર્મ ભરવાની છેલ્લી તારીખતા. ૧૮/૦૯/૨૦૨૩ સાંજના ૦૫:૩૦ કલાક

AMC ભરતી 2023 લાયકાત

AMC ભરતી 2023 : મહત્વની લિંક

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
વધું માહિતી માટેઅહીં ક્લિક કરો

Read More »

Saturday, August 12, 2023

ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023

 

ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023, 10 પાસ પર 30041 ગ્રામીણ ડાક સેવક ની આવી મોટી ભરતી, હાલ જ ફોર્મ ભરો

ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 : પોસ્ટ વિભાગ, સંચાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા 30041 ગ્રામીણ ડાક સેવક (GDS) , બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM), અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) ની ભરતી માટે નવીનતમ જાહેરાત કરવામા આવી છે. લાયક ઉમેદવારો માટે ઈન્ડિયા પોસ્ટ GDS ઓનલાઈન પોર્ટલ indiapostgdsonline.gov.in પર 3 ઓગસ્ટ 2023 થી ઓનલાઈન અરજી કરી શકે છે.

ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી શેડ્યૂલ-II (જુલાઈ 2023) 10 પાસ ઉમેદવારો માટે 30041 ખાલી જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કરવામા આવ્યું છે . ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 ને લગતી તમામ વિગતો નીચે આપેલ છે.

ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 

ભરતી સંસ્થાભારતીય ટપાલ વિભાગ
પોસ્ટનું નામGDS/ BPM/ ABPM
જાહેરાત નં.ઇન્ડિયા પોસ્ટ GDS ખાલી જગ્યા 2023
ખાલી જગ્યાઓ30041
પગાર / પગાર ધોરણ30 હજાર
જોબ સ્થાનસમગ્ર ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ23 ઓગસ્ટ 2023
લાગુ કરવાની રીતઓનલાઈન
શ્રેણીઈન્ડિયા પોસ્ટ ભરતી 2023
સત્તાવાર વેબસાઇટindiapostgdsonline .gov.in
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ

અરજી ફી

શ્રેણીફી
જનરલ/ OBC/ EWSરૂ. 100/-
SC/ST/PwDરૂ. 0/-
ચુકવણી પદ્ધતિઓનલાઈન

મહત્વપૂર્ણ તારીખો

ઘટનાતારીખ
ઇન્ડિયા પોસ્ટ જીડીએસ એપ્લાય શરૂ કરો3 ઓગસ્ટ 2023
ભારત પોસ્ટ GDS અરજી કરવાની છેલ્લી તારીખ23 ઓગસ્ટ 2023
ઈન્ડિયા પોસ્ટ જીડીએસ એડિટ એપ્લિકેશન ફોર્મ24-26 ઑગસ્ટ 2023


પોસ્ટ વિગતો, પાત્રતા અને લાયકાત

ઉંમર મર્યાદા : આ ભરતી માટે વય મર્યાદા 18-40 વર્ષ છે . ઉંમરની ગણતરી માટે નિર્ણાયક તારીખ 23.8.2023 છે. સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

પોસ્ટનું નામખાલી જગ્યાલાયકાત
Gramin Dak Sevak (GDS)/ BPM/ ABPM3004110મું પાસ

ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 પસંદગી પ્રક્રિયા

ભારત પોસ્ટ જીડીએસ ભરતી 2023 ની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:

  • 10મા ધોરણના ગુણના આધારે ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી

ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 માટે અરજી કરવા માટે આ પગલાં અનુસરો

  • ઈન્ડિયા પોસ્ટ જીડીએસ નોટિફિકેશન 2023 માંથી યોગ્યતા તપાસો
  • નીચે આપેલ Apply Online Link પર ક્લિક કરો અથવા indiapostgdsonline.gov.in વેબસાઇટની મુલાકાત લો
  • અરજી ફોર્મ ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • ફી ચૂકવો
  • અરજીપત્રકની પ્રિન્ટ કાઢો

મહત્વની લીંક

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
સર્કલ વાઇઝ ખાલી જગ્યાઓઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
વધું માહિતી માટેઅહીં ક્લિક કરો
જોડાઓ Whatsapp ગ્રુપમાંઅહીં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

ઈન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?

વેબસાઇટ indiapostgdsonline.gov.in પરથી ઓનલાઈન અરજી કરો

ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

23 ઓગસ્ટ 2023

Read More »

Monday, May 15, 2023

GSEB: ધોરણ 10 પરિણામ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, જુઓ ક્યારે આવશે પરિણામ||Std 10 Results||www.gseb.org

 GSEB: ધોરણ 10 પરિણામ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, જુઓ ક્યારે આવશે પરિણામ||Std 10 Results||www.gseb.org


ધોરણ 10 પરિણામ બાબતે મહત્વપૂર્ણ સમાચાર (GSEB SSC RESULT 2023): તાજેતરમાં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી, જેના પરિણામોને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. બોર્ડ દ્વારા ધોરણ-10 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.

ધોરણ 10 પરિણામ 2023

  • પોસ્ટનું નામ ધોરણ 10 પરિણામ બાબત
  • બોર્ડનું નામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
  • વિદ્યાર્થીઓની સંખ્યા 118696
  • પરિણામનું નામ GSEB SSC RESULT 2023
  • પરિણામની તારીખ જૂન માસના પ્રથમ સપ્તાહમાં
  • વેબસાઈટ www.gseb.org
  • ધોરણ 10 પરિણામ 2023


ધોરણ 10 પરિણામ નું પરિણામ ક્યારે આવશે?

  • Std 10 Results Download. 
  • Std 10 Results 2023.
  • Std 10 Results Gujarat. 
  • Std 10 Results SSC Download. 
  • SSC Results Gujarat. 
  • SSC Gujarat Results 2023.
ધોરણ 10 પરિણામ નું પરિણામ 2023: ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલા જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મે મહિનાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. તેમજ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના અતિમ તબક્કામાં જાહેર થવાની અને ધોરણ 10નું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.


ધોરણ-10ની આટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.27 માર્ચ 2023ના રોજ માર્ચની પરીક્ષામાં ધોરણ-10 (GSEB SSC 2023)ના પ્રથમ સેશનમાં ગુજરાતી-દ્વિતીય ભાષા વિષયમાં કુલ-118696 પરીક્ષાર્થીઓ પૈકી કુલ-117512 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતાં.

ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં 14મી માર્ચથી ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ધોરણ-10ની પરીક્ષા 28મી માર્ચ સુધી યોજાઈ હતી જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 29મી માર્ચ સુધી તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 25 માર્ચ સુધી યોજાઈ હતી.

ધોરણ 10 પરિણામ 2023નું પરિણામ ક્યારે જાહેર થશે ?

ધોરણ 10નું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.

Gujarat board will release the 10th result 2023 Gujarat Board date through an official notification. Here, students can check the gseb.org std 10th result 2023 date.

GSEB SSC Result 2023: The Gujarat Board will release the GSEB SSC result 2023 on the official website. The GSEB 10th result 2023 is expected in May/June 2023. Students can check the GSEB SSC result 2023 online by entering their credentials. GSEB SSC exam 2023 result consists of grades, subject-wise marks and other important details. The GSEB SSC exams were conducted from March 14, 2023 till March 28, 2023. 794003 students registered for the Gujarat SSC exam 2023. Students should keep their admit cards handy to check the GSEB SSC result 2023.

Students can check results by entering their school index number in order to check their GSEB SSC Result 2023. All the students who appeared for the GSEB Class 10 examinations will be able to check their GSEB 10th Result 2023 through the official website of the state board.

The online GSEB 10th Result 2023 is provisional in nature. Hence, students are required to collect their original marksheet from their respective schools. The Gujarat Board 10th Result 2023 would mention the student's name, roll number, date-of-birth, marks scored by them, etc. The Gujarat Board has released the GSEB SSC Result 2022 on June 6 at 8 am. The GSEB 10th Result 2022 has been released on the official website of the state board at gseb.org.

GSEB બોર્ડની વેબસાઈટ અહીં ક્લિક કરો
Read More »

Saturday, May 13, 2023

ઉનાળામાં પેટમાં ઇન્ફેક્શન કેમ થાય છે?:લક્ષણો અને કારણો જાણીને થઈ જાઓ એલર્ટ, જો બેદરકારી દાખવશો તો પાણી પણ નહીં પચાવી શકો.

નાળામાં પેટમાં ઇન્ફેક્શન કેમ થાય છે?:લક્ષણો અને કારણો જાણીને થઈ જાઓ એલર્ટ, જો બેદરકારી દાખવશો તો પાણી પણ નહીં પચાવી શકો. 



જો તમે ઉનાળાની ઋતુમાં ખાવા-પીવામાં થોડી પણ બેદરકારી કરો છો તો તમને ભારે પડી જાય છે. તીખું-તળેલું ખાવાથી વ્યક્તિએ સીધા હોસ્પિટલના ચક્કર કાપવા પડે છે. આ પાછળનું કારણ છે પેટમાં ઇન્ફેક્શન.

પેટને સ્વસ્થ રાખવા માટે ક્યા ઉપાયો કરી શકાય છે, પેટને સ્વસ્થ રાખવા ઉનાળાની ઋતુમાં શું ખાવું જોઈએ, આ બધું તમે આજના કામના સમાચારમાં જાણી શકશો…

આજના અમારા એક્સપર્ટ છે:

  • ડૉ. ગિરીશ ત્યાગી, ડાયગ્નોસ્ટિક રેડિયોલોજી નિષ્ણાત, મૌલાના આઝાદ હોસ્પિટલ, દિલ્હી
  • શુચિન બજાજ, ફાઉન્ડર ડિરેક્ટર, ઉજાલા સિગ્નસ હોસ્પિટલ, દિલ્હી
  • ડો. હરિ પ્રસાદ યાદવ, ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ, મેદાંતા હોસ્પિટલ, ઈન્દોર

પ્રશ્ન: પેટમાં ઇન્ફેક્શન શું છે?
જવાબ:
 પેટમાં ઇન્ફેક્શન વાઇરસથી થતો રોગ છે. જેને તબીબી ભાષામાં વાઇરલ ગેસ્ટ્રોએન્ટેરિટિસ પણ કહેવામાં આવે છે.

જેમાં ચેપ લાગવાથી આંતરડામાં બળતરા થાય છે. જેનાથી પાચનતંત્ર પર એટલી અસર થાય છે કે પાણી પણ પચી શકતું નથી.

પ્રશ્ન: સામાન્ય રીતે પેટમાં ઇન્ફેક્શનનું કારણ શું છે?
જવાબ:

  • વધારે ખાવું
  • ખોટા સમયે ખાવું
  • બગડેલો અથવા વાસી ખોરાક ખાવો
  • ગંદું પાણી પીવું
  • ગંદકી

પ્રશ્ન: શા માટે વધુ લોકો માત્ર ઉનાળામાં જ ફૂડ-પોઈઝનિંગની ફરિયાદ કરે છે?
જવાબ:
 ઉનાળાની સિઝનમાં બેક્ટેરિયા, વાઇરસ કે ફૂગ ઝડપથી ફેલાય છે જેને કારણે ખોરાક ઝડપથી બગડે છે. જ્યારે આપણે આ ખોરાક ખાઈએ છીએ, ત્યારે ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. જેના કારણે ફૂડ-પોઈઝનિંગની સમસ્યા થાય છે, તેથી જ ઘરમાં વાસી ખોરાક ન ખાવાની સલાહ આપવામાં આવે છે.

પ્રશ્ન: ફૂડ-પોઈઝનિંગથી કઈ સમસ્યાઓ થઈ શકે છે?
જવાબ:
 ફૂડ-પોઈઝનિંગથી પેટમાં ગરબડ, ઊલટી અને ઝાડા થઈ શકે છે, જેના કારણે શરીરમાંથી પાણી ઓછું થઈ જાય છે.

પ્રશ્ન: શું આ ચિંતાનું કારણ છે?
જવાબ:
 હા,ઊલટી અને ઝાડાને હળવાશથી લેવું સારું નથી. જેના કારણે નાનાં બાળકો અને વૃદ્ધોની તબિયત લથડી શકે છે. જેના કારણે ઘણી વખત દર્દીઓને હોસ્પિટલમાં પણ દાખલ થવું પડે છે.

પ્રશ્ન: ફૂડ-પોઇઝનિંગથી ઝડપી રાહત કેવી રીતે મેળવવી?
જવાબ:
 એક ગ્લાસ ગરમ પાણી લો. તેમાં આખા લીંબુનો રસ નિચોવો. હવે એમાં એક ચપટી મીઠું અને એક ચપટી ખાંડ ઉમેરો. એને સારી રીતે મિક્સ કરીને પી લો.

યાદ રાખો- જો તમને રાહત ન મળે તો ડૉક્ટરની સલાહ લો. ઘરગથ્થુ ઉપાયોમાં સમય બગાડો નહીં.

સવાલ: ઘણીવાર બહારનો ખોરાક ખાધા પછી પેટમાં ઈન્ફેક્શનની ફરિયાદ રહે છે, એનું કારણ શું છે?
જવાબ:
 આ પાછળ ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે-

  • તમે જે જગ્યાએથી ભોજન મગાવ્યું છે અથવા ખાધું છે ત્યાં સ્વચ્છતાનું ધ્યાન ન રાખ્યું હોઈ શકે.
  • ખોરાક યોગ્ય રીતે રાંધવામાં ન આવ્યો હોય.
  • શાકભાજી બરાબર સાફ અને રાંધેલા ન હોવા જોઈએ.
  • ખોરાક ખુલ્લો રાખ્યો હશે.
  • સવારે તૈયાર થયેલો ખોરાક મોડેથી પીરસવામાં આવ્યો હોય.

પ્રશ્ન: લીંબુ ખાટું હોય છે, પેટના ઈન્ફેક્શનના દર્દીને લોકો લીંબુ-પાણી આપે છે, એ પણ યોગ્ય નથી?
જવાબ:
 આંતરડાંની ગંદકીને સાફ કરવા માટે લીંબુનો રસ કુદરતી ઉપાય છે. આ પીવાથી બેક્ટેરિયા નાશ પામે છે, જે ઈન્ફેક્શનનું કારણ બને છે. આ સાથે પેટમાં મરોડ, ખેંચાણ, દુખાવો અને ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે.

પ્રશ્ન: મને પેટમાં ઈન્ફેક્શન છે, જલદી સાજા થવા માટે મારે શું ખાવું જોઈએ?
જવાબ:
 નીચેનું ગ્રાફિક્સ વાંચો


ચાલો ઉપરોક્ત ગ્રાફિક્સના મુદ્દાઓને વિગતવાર સમજીએ કે આ વસ્તુઓ પેટ માટે કેવી રીતે ફાયદાકારક છે.

  • દહીં અને છાશ પેટ માટે ફાયદાકારક છે, જેમાં રહેલા પ્રોબાયોટિક્સ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. આ સિવાય દહીં શરીરને હાઇડ્રેટ રાખે છે.
  • નાળિયેર પાણીમાં રહેલા ઈલેક્ટ્રોલાઈટ્સ ઝાડા અને ઊલટીને અટકાવે છે, જે શરીરને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રાખવાની સાથે પાચનતંત્રને સુધારે છે.
  • સૂપને વધુ ફાયદાકારક બનાવવા માટે તેમાં વરિયાળી, ફુદીનો અને આદું ઉમેરી શકાય છે. જેમાં પ્રાકૃતિક એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
  • પ્રોટીન આહાર શરીરને ત્વરિત ઊર્જા આપે છે. એટલા માટે તમે ઓટમીલ, સોજી ખાઈ શકો છો, પરંતુ પ્રોટીન ડાયટ જેવી વસ્તુઓ ન ખાઓ અને પીશો નહીં, જેને પચવામાં લાંબો સમય લાગે છે. જેમ કે ઈંડાં, ચિકન, સીંગદાણા.
  • નરમ પલ્પવાળાં ફળો જે તાજાં હોય છે અને પેટમાં સરળતાથી પચી જાય છે. તમે તેનો રસ પણ પી શકો છો. જેમ કે- કેળા, સફરજન, મોસંબી.
  • મીઠું-ખાંડનું શરબત જ્યારે પેટમાં ઈન્ફેક્શન થાય છે ત્યારે સોડિયમ, પોટેશિયમ અને અન્ય મિનરલ્સ પણ ઘટે છે. નિયમિત રીતે મીઠું અને ખાંડનું શરબત પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. ઈલેક્ટ્રોલ પાઉડર પાણી સાથે પણ લઈ શકાય છે.
  • હળવો ખોરાક લેવો. તમે ગ્રીન ટી પી શકો છો. ઓટમીલ, કોર્નફ્લેક્સ ખાઓ. તેનાથી પેટ હલકું લાગશે.
  • ફુદીનામાં મેન્થોલ ગુણો જોવા મળે છે જે પેટને ઠંડું રાખવાની સાથે પાચન પ્રક્રિયાને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. તમે એને ચટણી, રસ, દહીં-છાશમાં મિક્સ કરીને પી શકો છો.

પ્રશ્ન: પેટની તકલીફથી કેવી રીતે બચવું?
જવાબ: 
ઉપાય જાણવા માટે નીચે આપેલાં ગ્રાફિક્સ વાંચો...

આયુર્વેદ પેટની સમસ્યા વિશે શું કહે છે

આયુર્વેદ ડૉક્ટર ડિમ્પલ જાંગરાના જણાવ્યા અનુસાર, પેટમાં ઈન્ફેક્શનનાં લક્ષણો દેખાય કે તરત જ આ ઘરગથ્થુ ઉપચારથી બચી શકાય છે.

દાડમઃ દાડમને સંચળ અને કાળા મરી સાથે ખાઓ. પેટના ઈન્ફેક્શનમાં રાહત આપે છે, જેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે, તે આંતરડાંની બળતરા ઘટાડે છે.

લવિંગઃ 4 લવિંગને એક ગ્લાસ ગરમ પાણીમાં ઉકાળો. તેનું પાણી પીવાથી પેટનું ઇન્ફેક્શન મટે છે. તે આંતરડાં સુધી પહોંચીને સ્નાયુઓને મજબૂત બનાવે છે

Read More »

GPSC Recruitment 2023 | gpsc.gujarat.gov.in

 GPSC Recruitment 2023 | gpsc.gujarat.gov.in: The Gujarat Public Service Commission  has released an employment notification inviting candidates to apply for the positions of  below mentioned Various Posts. This is a great chance for interested candidates who are looking for  GPSC Jobs 2023.for more details read below article.

GPSC Recruitment 2023

It is a good opportunity for all the interested  candidates who are looking jobs in  GPSC. Before applying for the post, candidates should ensure that he/ she fulfills the eligibility criteria and other conditions mentioned in this advertisement. The last day for registration is 31-05-2023. Candidates are advised to carefully read the full advertisement for details of educational qualification and other eligibility criteria before submission of application. more detailed information regarding educational qualification, age limit, selection  procedure, how to apply ,last date for GPSC Recruitment 2023 are mentioned below.

GPSC Recruitment 2023

Name of Organization:  Gujarat Public Service Commission

Total No.of Posts: 47

Name of the Posts:

  • Superintendent, Office of the Director of Archives, Class-II: 04 Posts
  • Deputy Director of Horticulture, Class-I: 06 Post
  • Child Marriage Prohibition Officer Co-District Social Security Officer Class-II: 07 Posts
  • Technical Officer, Gujarat Boiler Service, Class-II: 01 Post
  • ENT Surgeon (Specialist), Class-I: 15 Posts
  • Deputy Director (Homeopathy), Class-I: 01 Post
  • Geologist, Class-I: 02 Posts
  • Industrial Promotion Officer, Class-II: 05 Posts
  • Law Superintendent (Junior Duty), Class-II: 03 Posts
  • Deputy Director Industrial Safety and Health, Class-I: 03 Posts

Job Location: Gujarat

Mode Of Application :Online 

Starting Date To Apply Online: 15-05-2023

Last Date To Apply Online: 31-05-2023

Official Website: gpsc.gujarat.gov.in

Educational Qualification:

 Please Read Official Notification  for Educational Qualificatio.

Pay Scale 

The Department is to pay Good Amounts Of Salary as per their Norms.

Note: full details of Educational qualification, Age limit, Pay scale, Grade pay ,selection process etc details candidates required to visit official notification which link given below at this vacancy notice.

How to Apply GPSC Recruitment 2023?

Interested & eligible candidates may apply Online through the Official website.

What is The Last Date For Applying  GPSC Recruitment 2023

Starting Date for Submission Of Online Application : 15-05-2023

Last Date for Submission Of Online Application : 31-05-2023

Important Links for GPSC Recruitment 2023

Official Advertisement | Apply Online 

Read More »

Search This Blog